Search This Website

Oct 10, 2022

વિદ્યાસહાયક ભરતી 2600 જગ્યાઓની ભરતીની જાહેરાત Vidyasahayak Bharti 2600 posts Notification vsb.dpegujarat.in full Detail

 વિદ્યાસહાયક ભરતી 2600 જગ્યાઓની ભરતીની જાહેરાત Vidyasahayak Bharti 2600 posts Notification vsb.dpegujarat.in full Detail

વિદ્યાસહાયક ભરતી 2600 જગ્યા vsb.dpegujarat.in: Gujarat Vidyasahayak Bharti : પ્રાથમિક શાળાઓમા શિક્ષક બનવા માટે વિદ્યાસહાયક ભરતી ટુંક સમયમા બહાર પડનારી છે. વિદ્યાસહાયક ભરતી 2600 જગ્યાઓ માટે આવનારી છે. જે વિદ્યાસહાયક ઘટની ભરતી અને વિદ્યાસહાયક સામાન્ય ભરતી એ રીતે આવનારી છે. બન્ને ભરતી માટે અલગ અલગ ફોર્મ ભરવાનું રહે છે. અનામત કેટેગરીના ઉમેદવારો માટે ઘટની ભરતીમાં ફોર્મ ભરવાનુ રહે છે. જ્યારે સામાન્ય ભરતી માટે કોઇ પણ કેટેગરીના ઉમેદવાર ફોર્મ ભરી શકે છે. વિદ્યાસહાયક ભરતી બાબતે ઉમેદવારો વારંવાર વિદ્યાસહાયક ભરતી તારીખ,vidyasahayak bharti form date,વિદ્યાસહાયક ભરતી મેરીટ લીસ્ટ,vidyasahayak merit list,વિદ્યાસહાયક ભરતી જિલ્લાવાઇઝ જગ્યાઓ,વિદ્યાસહાયક ભરતી કેટેગરીવાઇઝ જગ્યાઓ,વિદ્યાસહાયક ભરતી વયમર્યાદા,વિદ્યાસહાયક ભરતી મેરીટ ફોર્મ્યુલા,વિદ્યાસહાયક ભરતી નોટીફીકેશન,વિદ્યાસહાયક ભરતી ફોર્મ ઓનલાઇન,vidyasahayak document list, વિદ્યાસહાયક ભરતી ડોકયુમેન્ટ લીસ્ટ,વિદ્યાસહાયક ફોર્મ ઓનલાઇન,vidyasahayak form online ભરવા બાબતે મુંઝવણ અનુભવતા હોય છે. અમે આ પોસ્ટમાં વિદ્યાસહાયક ભરતીની આ તમામ માહિતી આપવાનો પ્રયાસ કરીશુ.




વિદ્યાસહાયક ભરતી 2600 જગ્યા http://vsb.dpegujarat.in/

  • નોકરીનો પ્રકાર: સરકારી
  • પોસ્ટનું નામ : શિક્ષક ભરતી (વિદ્યાસહાયક)
  • કુલ જગ્યા: 2600
  • ભરતી ના પ્રકાર: વિદ્યાસહાયક ઘટની ભરતી અને વિદ્યાસહાયક સામાન્ય ભરતી
  • ઓફીસીયલ વેબસાઇટ: vsb.dpegujarat.in
  • ફોર્મ ભરવાની તારીખ: ટુંક સમયમા જાહેર થશે.

Vidyasahayak Bharti 2600 posts વિદ્યાસહાયક ભરતી 2600 જગ્યાઓની ભરતી સાથે સંકળાયેલા સામાન્ય પ્રશ્નો

  • વિદ્યાસહાયક ઘટની ભરતી
  • વિદ્યાસહાયક સામાન્ય ભરતી
  • વિદ્યાસહાયક ભરતી ફોર્મ ભરવાની તારીખ
  • વિદ્યાસહાયક ભરતી કુલ જગ્યાઓ
  • વિદ્યાસહાયક ભરતી કેટેગરીવાઇઝ જગ્યાઓ
  • વિદ્યાસહાયક ભરતી વય મર્યાદા Age Limit
  • વિદ્યાસહાયક ભરતી મેરીટ લીસ્ટ
  • વિદ્યાસહાયક ભરતી રીસેવીંગ સેન્ટર લીસ્ટ
  • વિદ્યાસહાયક ભરતી ઓફીસીયલ વેબસાઇટ
  • વિદ્યાસહાયક ભરતી કટ ઓફ મેરીટ
  • વિદ્યાસહાયક ભરતી ફોર્મ ભરવાની સૂચનાઓ pdf
  • વિદ્યાસહાયક ભરતી ડોકયુમેન્ટ લીસ્ટ

વિદ્યાસહાયક ભરતી મેરીટ ફોર્મ્યુલા

વિદ્યાસહાયક ભરતી મા મેરીટ કઇ રીતે ગણવામા આવે છે તે બાબત ઉમેદવારો અવારનવાર પુછતા હોય છે. આ માટે વિદ્યાસહાયક ભરતી મેરીટ ફોર્મ્યુલા નીચે મુજબ હોય છે.

TET-1 MERIT FORMULA પ્રાથમિક વિભાગ ભરતી મેરીટ ફોર્મ્યુલા

ધોરણ ૧ થી ૫ પ્રાથમિક વિભાગ વિદ્યાસહાયક ભરતી માટે મેરીટ ની ગણતરી આ મુજબ થાય છે.

  • TET-1 નુ વેઇટેઝ : 50 %
  • PTC નુ વેઇટેઝ :: 25 %
  • HSC નુ વેઇટેઝ :: 20 %
  • GRADUATION નુ વેઇટેઝ :: 5 %

TET-2 MERIT FORMULA ઉચ્ચ પ્રાથમિક વિભાગ ભરતી મેરીટ ફોર્મ્યુલા

ધોરણ ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિક વિભાગ વિદ્યાસહાયક ભરતી માટે મેરીટ ની ગણતરી આ મુજબ થાય છે.

  • TET-2 નુ વેઇટેઝ :: 50 %
  • PTC/B.ED નુ વેઇટેઝ :: 25 %
  • GRADUATION નુ વેઇટેઝ :: 20 %
  • POST GRADUATION નુ વેઇટેઝ :: 5 %

વિદ્યાસહાયક ભરતી  અગત્યની તારીખો

  • સામાન્ય ભરતી ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ:: 13-10-2022 થી 22-10-2022
  • ઘટની ઓનલાઇન ફોર્મ ભરવાની  તારીખ: 29-10-2022 થી 7-11-2022

વિદ્યાસહાયક ભરતી કેટેગરીવાઇઝ જગ્યાઓ

વિદ્યાસહાયક ઘટની ભરતી જગ્યાઓ

ધોરણ ૧ થી ૫ પ્રાથમિક વિભાગ ભરતી કેટેગરીવાઇઝ જગ્યાઓ
  • SC :: 14 જગ્યા
  • ST::  3 જગ્યા
  • SEBC :: 17 જગ્યા
  • EWS :  5 જગ્યા
પ્રાથમિક વિભાગ ભરતી  કુલ ઘટની ભરતી જગ્યાઓ :: 39 જગ્યાઓ 

ધોરણ ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિક વિભાગ ભરતી કેટેગરીવાઇઝ જગ્યાઓ

ગણિત વિજ્ઞાન ઘટની ભરતી: કુલ જગ્યાઓ
  • SC :: 19
  • ST::  148
  • SEBC :: 146
  • EWS : 34
ભાષાઓ ઘટની ભરતી : કુલ જગ્યાઓ
  • SC :: 4
  • ST:: 10
  • SEBC :: 55
  • EWS : 8
સામાજિક વિજ્ઞાન ઘટની ભરતી: કુલ જગ્યાઓ
  • SC :: 15
  • ST:: 65
  • SEBC :: 111
  • EWS : 22

વિદ્યાસહાયક સામાન્ય ભરતી જગ્યાઓ

ધોરણ ૧ થી ૫ પ્રાથમિક વિભાગ ભરતી કેટેગરીવાઇઝ જગ્યાઓ
  • SC :: 66
  • ST:: 23
  • SEBC :: 100
  • EWS : 94
  • General: 678
પ્રાથમિક વિભાગ ભરતી  કુલ સામાન્ય ભરતી જગ્યાઓ :: 961 જગ્યાઓ

ધોરણ ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિક વિભાગ ભરતી કેટેગરીવાઇઝ જગ્યાઓ

ગણિત વિજ્ઞાન સામાન્ય  ભરતી: કુલ જગ્યાઓ 403
  • SC :: 26 જગ્યા
  • ST:: 25 જગ્યા
  • SEBC :: 38 જગ્યા
  • EWS : 40 જગ્યા
  • General : 274 જગ્યા
ભાષાઓ સામાન્ય  ભરતી : કુલ જગ્યાઓ 173 જગ્યાઓ
  • SC :: 13
  • ST:: 14
  • SEBC :: 17
  • EWS : 16
  • General : 113
સામાજિક વિજ્ઞાન સામાન્ય  ભરતી: કુલ જગ્યાઓ 387
  • SC :: 29
  • ST:: 16
  • SEBC :: 39
  • EWS : 38
  • General : 265

IMPORTANT LINK: 

વિદ્યાસહાયક ઓફીસીયલ વેબસાઇટ ની લીંક 
જિલ્લાવાર કેટેગરીવાર ખાલી જગ્યાઓ

 વિદ્યાસહાયક ઘટની ભરતીની જાહેરાત

  વિદ્યાસહાયક સામાન્ય ભરતીની જાહેરાત

 


 

Read More »

ગુજરાતી કેલેન્ડર 2023 - Gujarati Calendar 2023 | Gujarati Calendar 2023 Panchang

ગુજરાતી કેલેન્ડર 2023  - Gujarati Calendar 2023 | Gujarati Calendar 2023 Panchang



ગુજરાતી કેલેન્ડર ૨૦૨૨ માં તમે પંચાંગ, તિથિ, નક્ષત્ર, જાહેર રજાઓ, વ્રત કથાઓ, જન્મ રાશી, ચોઘડિયા, પંચક, વિંછુડો, કુંડળી, ગુણ મિલન, વરસાદના નક્ષત્રો - લગ્ન, ગૃહ પ્રવેશ, મિલકત ખરીદી, વાહન ખરીદી વગેરેના મૂહર્ત વગેરેની વિગતવાર માહિતી મેળવી શકશો.
વિશ્વના કોઈ પણ સ્થળ પર આ એપ્લીકેશન સપોર્ટ કરશે.

તમારા સ્થળ પ્રમાણે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમય, ચોઘડિયા ચાલુ થવાનો અને પુરા થવાનો સમય આ ગુજરાતી કેલેન્ડર એપ્લીકેશન માં જોઈ શકાશે.


2023 ગુજરાતી કેલેન્ડર - Gujarati Calendar 2023 is offline calendar and free app for all gujarati speaking people across the globe. Free calendar almanac app for Gujarati people (Also known as Gujarat calendar 2023). Gujarati calendar apps is highly useful to know festivals holidays Shubh Muhurat & Gujarati panchang 2023 information.

Features of Gujarati Calendar 2023::

  • Full Month View
  • Hindu Calendar
  • Gujarati Panchang
  • Panchak & Vinchhudo Details
  • Gujarati Vrat Kata
  • Janmrashi (Chandrarashi)
  • Complete 2020, 2021, 2022, 2023, 2024 and 2025 calendars in gujarati
  • Fasting days of 2022 in this Gujarati Panchang

Gujarati calendar 2023 easy to use::

  • Festivals 2023 (ગુજરાતી તહેવારો) Holidays (ગુજરાતી રજાઓ)
  • Shub Muhurt dates (Marriage dates, Grih Pravesh dates, Vehicle purchase details, Namakaran dates)
  • Nakshatra and Rasi details
  • Fasting days in every month
  • Government Holidays of 2023
  • Gujarati Panchanga 2023 and Gujarati Horoscope details (ગુજરાતી પંચાંગા)
  • Gujarati Astrology info or Gujarati astrology details (ગુજરાતી જ્યોતિષ).


Gujarati Calendar Panchang 2023::

 Gujarati Panchangam 2023 gives all the astrology and horoscope details. App also has Daily Panchang including the Nakshatra timings, tithi timings, Shubh Divas (auspicious days). Today tithi and Today panchang are the key features of the app. Its a hindu calendar 2023 with offline calendar which shows today's Panchang in gujarati. Amavasya and Purnima panchang details are also available

Read More »

ONLINE SHOPPING SALE WITH BUMPPER OFFER IN FLIPKART AND AMAZON SHOPPING PLATFORM

Flipcart and Amazon Festival Shell start with BUMPPER Dhamaka Offer.


Hallo friends, Diwali Bumpper dhamaka sell start in Flipcart and amazone. 

Big Diwali Sale 2022 Starts From 11th-16th OCT. 24 hrs Early Access for Plus Members. Get 10% Instant Discount* on Kotak & SBI Bank Cards & EMI, *T&C apply 

So check out the Top 10 Websites for Diwali Shopping in India and bring a wide smile to your relatives and friends' faces with the latest gifts. For your convenience, here I have the list of top 10 websites for Diwali shopping in India, please have a look at it.

Diwali means shopping and more shopping. But chaotic traffic during the festive days creates a tiresome situation for you. So, why not sit at home and enjoy amazing deals and discounts on shopping platforms like Amazon, Flipkart, Jabong, Pepperfry and more?

The Diwali offers are running on most of these websites which can make you get up to 90% on all categories including fashion, grocery, electronics, mobile etc. Adding on, the exchanging of gifts is the oldest and most necessary tradition of Diwali.

10 Best Websites for Diwali Shopping 2022


1 Amazon
2 Flipkart
3 Pepperfry
4 Nykaa
5 FNP
6 Shopclues
7 Tata CLiQ
8 JioMart
9 BigBasket
10 Paytm Mall



Amazon Great Indian Festival Sale 2022, Amazon Diwali Sale Mobile Offers. Amazon Great Indian Festival Sale 2022 will be returing back this year from 23rd September 2022. Amazon Great Indian Festival Sale will start on 23rd September For All Users And on 22nd September For its Amazon Prime members.


Top offers in Flipcart Diwali dhamaka sell


Flipkart has announced Big Diwali sale on its platform. The sale starts October 11 and will continue till October 16. For Flipkart Plus members, the Big Diwali sale begins tonight at 12am. During the sale, the e-tailer will offer a 10% instant discount on purchases made using SBI Bank cards.


Read More »

Oct 1, 2022

ONGC ભરતી ૮૭૧ જગ્યાઓ 2022, ONGC Recruitment 871 posts Full info

ONGC ભરતી ૮૭૧ જગ્યાઓ : ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) દ્વારા વિવિધ પોસ્ટની 871 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી ઓનલાઈન અરજી કરવાની રહેશે.


ONGC ભરતી ૮૭૧ જગ્યાઓ 2022

પોસ્ટ ટાઈટલONGC ભરતી 2022
પોસ્ટ નામAAE, કેમિસ્ટ, વગેરે
કુલ જગ્યા871
કંપની નામONGC
સ્થળભારત
અરજી શરૂ તારીખ22-09-2022
અરજી છેલ્લી તારીખ12-10-2022
સત્તાવાર વેબ સાઈટwww.ongcindia.com
અરજી પ્રકારઓનલાઈન

ONGC જગ્યા 2022


જે મિત્રો ONGC ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારી તક છે. ભરતીને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા જે નીચે મુજબ છે.

ONGC ભરતી 2022 વિભાગવાઇઝ જગ્યાઓ


ONGC દ્વારા કુલ 871 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે. પોસ્ટ પ્રમાણે વિગતો નીચે મુજબ છે.

પોસ્ટ નામજગ્યાઓલાયકાત
AAE641સંબંધિત ટ્રેડમાં એન્જિનિયરીંગની ડિગ્રી.
જીઓલોજિસ્ટ39M.Sc, M.Techમાં 60% સાથે પેટ્રોલિયમ જીઓસાયન્સ અને જીઓલોજીની ડિગ્રી.
કેમિસ્ટ55કેમેસ્ટ્રીમાં 60% સાથે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી.
જીઓફિઝીસ્ટીટ78સબંધિત વિભાગ સાથે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી.
પ્રોગ્રામિંગ ઓફિસર13ડીપ્લોમા / ડિગ્રી / MCA.
મટીરીયલ મેનેજમેન્ટ ઓફિસર32કોઈ પણ ટ્રેડમાં એન્જિનિયરીંગની ડિગ્રી.
ટ્રાન્સપોર્ટ ઓફિસર13સંબંધિત ટ્રેડમાં એન્જિનિયરીંગની ડિગ્રી.

નોંધ : અરજી કરતા પહેલા જાહેરાતમાં દર્શાવેલ તમામ વિગતો ધ્યાન પૂર્વક વાંચો અને પછી જ અરજી કરો.


ONGC ભરતી ૨૦૨૨ વય મર્યાદા ONGC RECRUITMENT AGE LIMIT

AAE (ડ્રીલીંગ / કમેન્ટીગ)અન્ય તમામ પોસ્ટ માટે
GEN/EWS : 28GEN/EWS : 30
OBC : 31OBC : 33
SC / ST : 33SC / ST : 35
PwBD : 38PwBD : 40

ONGC ભરતી પગાર ધોરણ

  • ONGC ભરતીમાં પસંદ થયેલા ઉમેદવારોને રૂ. 60,000 થી 1,80,000 સુધીનું પગાર ધોરણ આપવામાં આવશે.

અરજી ફી

GEN / OBC / EWSરૂ. 300
SC / ST / PwBDકોઈ ફી નથી

ONGC ભરતી પસંદગી પ્રક્રિયા ONGC RECRUITMENT SELECTION PROCESS

ઉમેદવારોની પસંદગી નીચેના ધારા ધોરણો મુજબ કરવામાં આવશે.

Gate Score 202260%
લાયકાત25%
ઈન્ટરવ્યુ15%

ONGC ભરતી અરજી તારીખ

  • અરજી શરૂ તારીખ : 22 સપ્ટેમ્બર 2022
  • અરજી છેલ્લી તારીખ : 12 ઓક્ટોબર 2022
ONGC ભરતી 2022 સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
ONGC ભરતી 2022 ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો

ONGC ભરતી અરજી પ્રક્રિયા


લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ www.recruitment.ongc.co.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Read More »

Sep 21, 2022

How to Disable WhatsApp Without Deleting The App

How to Disable WhatsApp Without Deleting The App 


WhatsApp is the most habituated social media platform in India. Everyone currently wants to go unnoticeable On WhatsApp. As we know, in terms of figures, about 340 million people from India use WhatsApp, which is way further than any other country. As a matter of fact, this social media platform has come an thick part of the maturity of people living in India. Now, if you want to fall off the radar without actually deleting the app, there are ways to achieve ‘ How to disable WhatsApp ’. 

Still, not going unnoticeable On WhatsApp might have some disadvantages too. For case, you can not just log out of this operation, as you can do with the likes of Instagram andFacebook.However, there are just a many options that can help you as the app does n’t give you a chance to vanish, If you want to stop using it. So, for utmost druggies, the only option that remains is deleting WhatsApp. But removing from your phone also means that you wo n’t be suitable to admit any dispatches. 

 


What Can You Do? 

Uninstalling generally is the last resort, especially for operations like WhatsApp, as deleting and reinstalling an app with all that massive data is dispiriting. So, what’s an volition of completing going unnoticeable On WhatsApp or removing WhatsApp from your phone, or more importantly, do we've an volition or not. 

Yes, there are ways to fall off the radar without actually deleting WhatsApp from your phone. What you'll be doing is silencing it or temporarily disabling your WhatsApp rather of removing it entirely from your phone. 

In this piece, we've mentioned some ways that will help you go unnoticeable on WhatsApp. So, without any farther ado, let’s get started. 

વ્હોટ્સએપમાં તમને મળશે કમાલનું 'એડિટ મેસેજ' ફીચર, એ કેવી રીતે કામ કરશે? જાણો A TO Z

 How To Disable WhatsApp – Ways to go ‘ unnoticeable ’ 

 All the styles mentioned below are a notch above “ hiding last seen ” and disabling “ Read announcements ” to go unnoticeable On WhatsApp. But you can always turn back to a regular WhatsApp exertion when you feel like it with just a many clicks. 

1. Turning OFF announcement sounds for Whatsapp 


This might be the stylish result for the people that do n’t want WhatsApp’s announcement tone or to go unnoticeable On WhatsApp to not disturb them. Obviously, it isn't possible for you to keep your phone on silent always. Hence, the coming stylish thing to do is to silence the WhatsApp announcements. also, this system works well for both iPhone and Android druggies. 

 

  • Step 1 Go to WhatsApp and open the Settings. 
  • Step 2 Move to announcements 
  • Step 3 From the announcements, choose None. 

 

2. Disable announcements for WhatsApp to go unnoticeable On WhatsApp 

The alternate system is to disable your WhatsApp announcements. Stick to the following way to perform this system. 

 

  • Step 1 Go to your phone settings and open Apps. 
  • Step 2 From the list of Apps, elect WhatsApp. 
  • Step 3 Tap on the announcements and disable all announcements by turning off the toggle in front of Show announcements at the top. 

You can indeed disable particular announcements similar as Group announcements, communication announcements,etc. 

By performing the step mentioned over, you'll be suitable to disable WhatsApp announcements. still, disabling announcements does n’t mean that you won’t admit dispatches. 

On the negative, if you get a communication on WhatsApp, you won't admit any announcements about the communication. But you can always check on the announcements by opening the app at your convenience. 

 

3. Disabling announcement lights for WhatsApp announcements to go unnoticeable On WhatsApp 

It might be the case that your phone has a announcement LED light that blinks in case of a new communication or other announcements. Interestingly, it can be that the LED announcements might be turned ON for WhatsApp as well. In that case, you'll have to turn off LED announcements for WhatsApp, along with turning off regular announcements for WhatsApp. Then are the way to do it. 

 

  • Step 1 Open WhatsApp and move to settings 
  • Step 2 Click on announcements. 
  • Step 3 Choose the pick light option from colorful options available and also elect “ None. ” 


Other than turning off your announcements, you can also cancel the roadway for WhatsApp from your home screen. It's helpful if you want to see the cautions only when you open the main app runner. Indeed though you'll keep on entering dispatches but it'll be your choice when you want to check them. 

 

4. unnoticeable On WhatsApp – Force ending WhatsApp 

 

Force stopping WhatsApp is another excellent option to go unnoticeable on WhatsApp. Not only will it help you in getting unnoticeable, but this system will make sure you get no dispatches until you want. Below are the way to do it 

 

  • Step 1 Open the phone Settings and go to the apps. 
  • Step 2 From colorful operations, find and elect WhatsApp. 
  • Step 3 Click on Force Stop. 

 

What force stop will do is, it wo n’t allow WhatsApp service to run in the background. Hence, there will be no script of WhatsApp using your mobile data to pierce dispatches. still, there's a problem with this system, the coming time you start using the app again, everything will be back to normal. But we've formerly told you the ways to disable the announcements so you can combine that system with this system for the most optimum result. 

also, keep in mind, if you aren't willing to show the sender the double- crack, also do n’t open your WhatsApp after opting the Force Stop button. 


5. Disable background data for WhatsApp to go unnoticeable On WhatsApp 

 

You might formerly know this, but your WhatsApp keeps on working in the background. In fact, it's always running. That’s why you admit dispatches indeed when you aren't using your phone. The following way will help you to disable background data for WhatsApp. still, this system only works with Android phones. 


  • Step 1 Go to phone settings. 
  • Step 2 Go to data options.
  • Step 3 From the data options, elect disable background data and drop all warrants for WhatsApp. 

 

The way mentioned over will kill WhatsApp without actually deleting or uninstalling it. 


Read More »

Sep 20, 2022

Harvard University And MIT Online info

Harvard University And MIT


Founded by Harvard university and MIT, edX is home to more than 20 million learners, the majority of top-ranked universities in the world, and industry-leading companies, offering 2000+ online courses... Learn and master. 

most in-demand skills to advance your career with certificate programs and online courses in the fastest-growing fields: computer science and programming, data science, software engineering, web development, business, management, marketing, finance, accounting, math, design, cybersecurity, power bi, and more. From data science courses to computer programming courses, edX has you covered.

Learn new skills from our experts by accessing our online classes. Expand your horizons and further your education with online classes from top tier universities such as Imperial College London and more. Stay ahead of the game and make edX your personal online college.

Looking for computer science courses to learn to code for web development or mobile app development in programming languages like C, C++, Python, HTML, CSS, JavaScript, and R? Want to learn data science, learn java, or learn sql online?



Harvard University Want an online course to study communication, human psychology, mechanical engineering, information technology, supply chain management, digital marketing, anatomy, statistics, machine learning or artificial intelligence? With over 2000 online courses, we can help you gain the knowledge and skills you’re looking for! Learn new skills and earn course certifications. Further your education today with your very own online college courses.

Online classes in data science, blockchain, python, project management and more


Test your knowledge with quizzes and exams as you advance through each course
Search any subject from HTML programming to digital marketing and more.


Online Courses In Subjects Like:

Computer science – Learn programming online and learn how to code! Study computer science courses with beginner and advanced courses like Python courses, Java courses, HTML courses, JavaScript courses, and more. Take an artificial intelligence course, machine learning course, web development course, cybersecurity course, C++ course, R programming course, or data science course. With 500+ computer courses you’ll find what you’re looking for in cloud computing, cybersecurity, network security, information technology, mobile and Android development, game design and more. Take web development courses or computer science courses like CS50 from Harvard. Learn software engineering and software development, or enroll in Microsoft courses to learn SQL online, Excel, DevOps, Azure, Angular, NodeJS and more.


Business & Management – Accounting courses, digital marketing courses and more. Learn marketing analytics, finance, economics, IT, supply chain, entrepreneurship, operations management, health care administration, fintech, public speaking and more.

Mathematics – from high school to college-level math courses, master calculus, statistics, and algebra.

Science & Engineering – Top online courses in biology, anatomy, life science, chemistry, physics, and various engineering courses including manufacturing, material science, robotics, electrical engineering, mechanical engineering, and civil engineering.



RTE Admision form 2023 Link

RTE Admision official website click here

ફોર્મ ભરવા જરૂરી ડોકયુમેંટ લીસ્ટ Click here

ફોર્મ મા અપલોડ કરવાના ડોકયુમેંટ લીસ્ટ Click here

 


Language – Learn Spanish, Chinese, French, English, and even sign language.

Please Note: Learners who successfully complete this IBM course can earn a skill badge —a detailed, verifiable and digital credential that profiles the knowledge and skills you’ve acquired in this course. Enroll to learn more, complete the course and claim your badge!

Success Stories
Thanks to the flexibility of Python and the powerful ecosystem of packages, the Azure CLI supports features such as autocompletion (in shells that support it), persistent credentials, JMESPath result parsing, lazy initialization, network-less unit tests, and more

Hands-on Project
Every Specialization includes a hands-on project. You’ll need to successfully finish the project(s) to complete the Specialization and earn your certificate. If the Specialization includes a separate course for the hands-on project, you’ll need to finish each of the other courses before you can start it. 
Read More »

ડો. આંબેડકર આવાસ યોજના ફોર્મ 2022 ઓનલાઈન અરજી

ડો. આંબેડકર આવાસ યોજના ફોર્મ 2022 ઓનલાઈન અરજી

અનુસૂચિત જાતિના સભ્યો માટે વ્યક્તિગત આવાસ સહાય માટેની યોજના (ડૉ. આંબેડકર આવાસ યોજના) (ડૉ. આંબેડકર આવાસ યોજના 2022) યોજનાનો હેતુ અનુસૂચિત જાતિના બેઘર, ખુલ્લા પ્લોટ, બિન વસવાટ ન કરી શકાય તેવી કાચી માટી અને પ્રથમ પર ઘર બાંધવાનો છે. ફ્લોર 1,20,000 ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવે છે. રૂ.માંથી રૂ. 1,20,000 સહાય, પ્રથમ હપ્તો – રૂ. 40,000, બીજો હપ્તો – રૂ. 60,000 અને ત્રીજો હપ્તો – રૂ.20,000/- લાભાર્થીને આપવામાં આવશે.


ડો. આંબેડકર આવાસ યોજના ફોર્મ

આંબેડકર આવાસ યોજના સહાયની રકમ, આંબેડકર આવાસ યોજના લાભાર્થીનો દરજ્જો, આંબેડકર આવાસ યોજના ગ્રામીણ વિસ્તારો માટે, શહેરી વિસ્તારો માટે આંબેડકર આવાસ યોજના. આંબેડકર આવાસ યોજના ફોર્મ, આંબેડકર આવાસ યોજના ગુજરાત, આંબેડકર આવાસ યોજના ઓનલાઈન અરજી, આંબેડકર આવાસ યોજના પીડીએફ ફોર્મ, આંબેડકર આવાસ યોજના સ્થિતિ, બાબા સાહેબ આંબેડકર યોજના 2022

ડો. આંબેડકર આવાસ યોજના ફોર્મ 2022 ઓનલાઈન અરજી

પોસ્ટ નું નામડો. આંબેડકર આવાસ યોજના ફોર્મ
કેટેગરીયોજના
પોર્ટલhttps://freshgujarat.com
પોસ્ટ ની તારીખ20/09/2022


નિયમો અને શરતો,

  • આ યોજનાનો લાભ ફક્ત સફાઇ કામદારો અને તેના આશ્રિતોને જ આપવામાં આવશે. તે માટે સક્ષમ અધિકારીનો દાખલો અરજી સાથે રજૂ કરવાનો રહેશે.
  • અરજદારની ઉંમર ઓછામાં ઓછી ૨૧ વર્ષની રહેશે.
  • ડૉ.આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ મળેલ સહાયથી મકાનનું સંપૂર્ણ બાંધકામ પૂર્ણ થાય નહી તેથી બાકીની રકમ લાભાર્થીને પોતે ઉમેરીને મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે.
  • આ યોજના હેઠળ આવક મર્યાદા ઘ્યાનમાં લેવાની રહેતી નથી
  • ર્ડા. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ બનેલ મકાન પર લાભાર્થીએ ” રાજ્ય સરકારની ર્ડા. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના” એ મુજબની તકતી બનાવી લગાડવાની રહેશે.
  • અરજદારે રજૂ કરેલા આશ્રિત માટેની વ્યાખ્યાના કારણો અંગે કોઇ મુદ્દો ઉપસ્થિત થાય તો તેનો મંજુરી/ નામંજુરીનો આખરી નિર્ણય નિગમ કક્ષાએથી લેવામાં આવશે.
  • અરજદારે પ્રમાણપત્રો મુજબ અરજીમાં નામ લખવાનું રહેશે, તેમજ તે જ પ્રમાણે અરજીમાં જે સહી કરવામાં આવે તે જ પ્રમાણેની સહીનો નમૂનો અધિકૃત ગણાશે.
  • અરજી ઓનલાઇન થયા બાદ અરજીની બે-નકલો અરજદારે જીલ્લા કચેરીએ જમાં કરાવવાની રહેશે.
  • ર્ડા. આંબેડકર આવાસ યોજના, ર્ડા. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના કે સરકારશ્રીની અન્ય કોઇ આવાસ સહાયની યોજનાઓ હેઠળ લાભાર્થી કે લાભાર્થીનાં પતિ-પત્નીએ અગાઉ આવાસ સહાયનો લાભ લીધેલ હશે તો અરજી નામંજુર કરવામાં આવશે.
  • આવાસ સહાયનો બીજો હપ્તો મળ્યાબાદ લાભાર્થીએ આવાસનું કામ એક વર્ષમાં પૂર્ણ કરવાનું રહેશે.
  • આવાસ સહાય ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં મહાત્મા ગાંધી નરેગા (MGNREGA) યોજના હેઠળ આવાસ બાંધકામ માટે ૯૦ દિવસની બિનકુશળ રોજગારી માટે ₹.૧૬,૯૨૦ તે યોજનાના નિયમો મુજબ તાલુકા પંચાયતની નરેગા બ્રાંચ તરફથી મેળવી શકાશે.
  • સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલય માટે ₹.૧૨,૦૦૦/-ની સહાયગ્રામ્ય વિસ્તારમાં તાલુકા પંચાયતની અને શહેરી વિસ્તારમાં નગરપાલીકા/મહાનગરપાલિકા તરફથી મેળવી શકાશે.

ગ્રામીણ વિસ્તારોમાં વાર્ષિક આવક રૂ.1,20,000થી વધુ ન હોવી જોઈએ અને શહેરી વિસ્તારોમાં વાર્ષિક આવક રૂ.1,50,000થી વધુ ન હોવી જોઈએ. આવાસ સહાય ઉપરાંત, આવાસ નિર્માણ માટે ગ્રામ્ય વિસ્તારોમાં મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ, યોજનાના નિયમો મુજબ તાલુકા પંચાયતની નરેગા શાખામાંથી 90 દિવસની અકુશળ રોજગારી મેળવી શકાય છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ રૂ. 12,000/- શૌચાલય માટે ગ્રામ્ય વિસ્તારોમાં તાલુકા પંચાયતો અને શહેરી વિસ્તારોમાં નગરપાલિકા/મહાનગરપાલિકા પાસેથી મેળવી શકાય છે.

ડો. આંબેડકર આવાસ યોજના ફોર્મ સબમિટ કરવાના દસ્તાવેજ

  • અરજદારનું આધાર કાર્ડ
  • અરજદારનું રેશનકાર્ડ
  • અરજદારે સફાઇ કામદાર કે તેના આશ્રીત હોવા અંગેનો સક્ષમ અઘિકારીનો દાખલો.
  • અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો/એલ.સી (ફરજીયાત નથી).
  • અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો(ફરજીયાત નથી)
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • જમીન માલિકીનું અથવા કાચુ મકાન ઘરાવતા હોયતો તેનાઆધાર જેવા કે દસ્તાવેજ/આકારણી પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક
  • પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
  • જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રીશ્રી)ની સહીવાળી
  • ચૂંટણી ઓળખપત્ર
  • મકાન બાંધકામ ચિઠ્ઠી
  • અગાઉ આ યોજનામાં લાભ લીધો નથી તે અંગેનું સોગંધનામું
  • અન્ય જગ્યાએ થી આવાસ માટે સહાય મળેલ નથી તેઅંગેનું પ્રમાણપત્ર

ડો.આંબેડકર આવાસ યોજના ઓનલાઈન અરજી ફોર્મ

યોજનાનો હેતુ અનુસૂચિત જાતિના ઘરવિહોણા, ખુલ્લા પ્લોટ, બિનવારસી કાચા માટી અને પહેલા માળે મકાન બનાવવા માટે 1,20,000 ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવે છે. રૂ.માંથી રૂ. 1,20,000 સહાય, પ્રથમ હપ્તો – રૂ. 40,000, બીજો હપ્તો – રૂ. 60,000 અને ત્રીજો હપ્તો – રૂ.20,000/- લાભાર્થીને આપવામાં આવશે.

પોર્ટલ નામ: ઇ-સમાજ કલ્યાણ પોર્ટલ લાગુ કરો

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનું મુખ્ય કાર્ય સમાજના વંચિત વર્ગની વ્યક્તિઓના આર્થિક વિકાસ અને સશક્તિકરણની ખાતરી કરવાનું છે.

  • અનુસૂચિત જાતિ
  • વિકસતી જાતિઓ
  • સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો
  • લઘુમતી સમુદાયો
  • શારીરિક અને માનસિક રીતે અશક્ત વ્યક્તિઓ
    આ વિભાગ દ્વારા અનાથ, નિરાધાર વ્યક્તિઓ, ભિખારીઓ અને વૃદ્ધો માટે પણ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે.

ઓનલાઈન અરજી માટેનાં પગલાં

1.  સમાજકલ્યાણ પર તમારી જાતની નોંધણી કરો
2. લોગિન કરો અને પ્રોફાઇલ અપડેટ કરો
3. યોજના માટે અરજી કરો
4. તમારી અરજી સબમિટ કરો
Important Link
ડો. આંબેડકર આવાસ યોજના ફોર્મ Onlineઅહીં ડાઉનલોડ કરો
ડાઉનલોડ ડો. આંબેડકર આવાસ યોજના ફોર્મઅહીં ક્લિક કરો
Read More »

Highlight Of Last Week

Labels ok